ભરૂચ: ઝનોર રોડ પર એનટીપીસી કંપનીના ગેટથી સહેજ આગળ આડસ વિના રોડ પર ઉભા રખાયેલાં ડમ્પરમાં બાઇક ભટકાતાં ચાલકનું મોત.
ભરૂચ તાલુકાના રહાપોર ગામે રહેતાં ખુશાલ ત્રિભોવન અજમેરી તેમના ઘરે હતાં. તે વેળાં તેમના નાના ભાઇના પુત્ર રસિકે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના પતિનું ઝનોર રોડ પર એનટીપીસી કંપની નજીક એક ડમ્પર સાથે અકસ્માત થતાં મોત થયું છે.