કેશોદ: સોંદરડા થી કેશોદ જતો રસ્તા નું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય દેવા ભાઈ માલમ
કેશોદના મેસવાણ જિલ્લા પંચાયતના સોંદરડા ગામ થી કેશોદ જતા રસ્તા અતિ બિસ્માર હાલતમાં હોય તેને લઈ રાહદારી ઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે આ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવા માલમ સહિતના ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું