ખેડા જિલ્લાના નડિયાદની સ્પેશિયલ NDPS કોર્ટે નાર્કોટિક્સના એક અત્યંત ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કપડવંજ પોલીસ અને નડિયાદ SOG દ્વારા ઝડપાયેલા 2722 કિલો પોષડોડાના જથ્થાના કેસમાં સંડોવાયેલા બે સગા ભાઈઓને અદાલતે 14-14વર્ષની સખત કેદની સજા ફટકારી છે.