માંડવી કોલેજ દ્વારા નવી શિક્ષણ નીતિને લઈને થનાર સેમિનાર માટે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને આમંત્રણ આપવા આવેલ આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ બારાડ સાથે વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.