પ્રાંતિજ: પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગી
પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગી પ્રાંતિજ નજીક કારમાં ભીષણ આગ લાગીચાલકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક સલાલ ગામ પાસે એક કારમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સોનાસણ ચોકડી ઓવરબ્રિજના છેડા પર બની હતી. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો.