સાણંદ: સાણંદ પોલીસ પોલીસે મહિલા બુટલેગર સામે ગુનો નોંધ્યો
સાણંદમાં દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ પર પોલીસની રેઇડ, 10 લિટર દારૂ જપ્ત
સાણંદ, 9 ઓક્ટોબર 2025: સાણંદ પોલીસે બળિયાદેવ મંદિરવાળા વાસ ખાતે ગુપ્ત બાતમીના આધારે રેઇડ કરી 10 લિટર દેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર ભરતભાઈ અને રવિન્દ્રકુમાર મહેન્દ્રભાઈની ટીમે નીરૂબેન જીતેન્દ્રભાઈ ઉર્ફે મુકેશ ગોવિંદભાઈ ચુનારાના ઘરે રેઇડ કરી, જ્યાં 20....