દાહોદ: સશક્ત નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત દાહોદ IMA દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ.
Dohad, Dahod | Sep 26, 2025 સશક્ત નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત દાહોદ IMA દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ.જીલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે અને ડૉ. ઉદય ટીલાવતના હસ્તે ઉદ્ઘાટન