બરવાળા: રામપરા ગામે જૂની અદાવતે થયેલ ઝઘડાની દાજ રાખી મહિલા ઉપર તલવાર વડે હુમલો કરાતા ચાર વ્યક્તિઓ સામે નોંધાઈ ફરયાદ
Barwala, Botad | Aug 13, 2025
રાણપુર તાલુકાના રામપરા ગામે અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખી રામપરા ગામે રહેતા વ્યક્તિના ઘરે આવી ચાર વ્યક્તિઓ દ્વારા જેમ ફાવે...