માણસા: શહેરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેળવણીની કેડીએ વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો: શિક્ષણમંત્રી હાજર રહ્યા
Mansa, Gandhinagar | Aug 30, 2025
માણસા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કેળવણીની કેડીએ વિચારગોષ્ટી કાર્યક્રમનું આયોજન...