હાલોલ: હાલોલ વડોદર રોડ પર આવેલ પોલીકેપ કંપની સામે પેટ્રોલ પંપ પાસે સ્વિફ્ટ કાર ડીવાઈડર પર ચડી જતા સર્જાયો અક્સ્માત
Halol, Panch Mahals | Jul 6, 2025
હાલોલ વડોદર રોડ પર આવેલ પોલીકેપ કંપની સામે પેટ્રોલ પંપ નજીક શનિવારે રાત્રે 12 વાગ્યાના અરસામા સ્વિફ્ટ કાર ડિવાઇડર પર ચડી...