ગોધરા: મહુલિયા ગામે 24 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી હતી.
Godhra, Panch Mahals | Aug 25, 2025
ગોધરા તાલુકાના મહુલિયા ગામે આવેલા થાણા ફળિયામાં રહેતા 24 વર્ષીય અલકાબેન નિલેશભાઈ પટેલે પોતાના જ ઘરે અગમ્ય કારણોસર ઝેરી...