ગોધરા: ટ્રાફિક જાગૃતિ રેલીનું પોલીસ પરિવાર તથા ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ દ્વારા આયોજન સરદારનગર ખંડ ખાતેથી આયોજન કરવામાં આવ્યું
Godhra, Panch Mahals | Aug 26, 2025
ગોધરા ખાતે પંચમહાલ પોલીસ પરિવાર તથા ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ. રેલીની શરૂઆત...