વડોદરા: આગામી ગણેશ વિસર્જનને લઈ પોલીસ એક્શનમાં,ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવા આયોજન
Vadodara, Vadodara | Sep 1, 2025
વડોદરા : ગણેશ વિસર્જનને લઈ પોલીસે એક્શન પ્લાન ઘડયો છે.શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારથી એસપી,ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ...