દહેગામ: હીરા તળાવ ચોકડીથી શિયાવાળા રોડ પરથી કારમાંથી રખિયાલ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો: 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
Dehgam, Gandhinagar | Aug 28, 2025
રખિયાલ પોલીસ હીરાતળાવ ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હતી. તે દરમ્યાન એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાર બાયડ તરફથી આવતી હતી....