જિલ્લાના ત્રણ ગામોની શાળામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યા બાદ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 26, 2025
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સીમાવર્તી વિસ્તાર થરાદ તાલુકાના બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. અધ્યક્ષ શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. ત્યારબાદ શંકરભાઇ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી.