મહેમદાવાદ: તમારે ક્રેડિટકાર્ડ લેવું છે કહી મોબાઈલ હેક કરી રૂ,1,30 લાખની ઠગઈ કરાતા મહેમદાવાદના યુવકે કરી ઓનલાઇન ફ્રોડની કરાઈ ફરિયાદ
Mehmedabad, Kheda | Jul 15, 2025
મહે. ના યુવક દ્વારા કરાઈ ઓનલાઇન ફ્રોડની ફરિયાદ. તમારે ક્રેડિટકાર્ડ લેવું છે કહી મોબાઈલ હેક કરી રૂ. 1.30 લાખની કરાઈ થગાઇ....