આગામી 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે સોમનાથ થી સ્વાભિમાન પર્વ અંતર્ગત પધારવાના હોય જેના આયોજન તથા કાર્યક્ર્મ લક્ષી વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વંથલી તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્ર તથા ભાજપના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી..