જામનગર ટાઉનહોલમાં ચાલી રહેલ એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ દ્વારા ગોપાલ ઇટાલીયા પર બુટ ઉપાડી અને મારવામાં આવ્યું હતું અને હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ આપશે કો સાથ કહ્યું કે પોલીસ તે લુખ્ખા તત્વોને તેમની ગાડીમાં લાવી હતા અને ગુંડા લુખાવાઓને બચાવવા તરત આવી ગયા તેવું ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર મંચ પરથી કહેવામાં આવ્યું હતું તેવા વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે