વિસાવદર: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા સતત વરસી રહેલ કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું સર્વે કરવા રજૂઆત કરી માહિતી આપી
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જુનાગઢ જિલ્લા ના અનેક તાલુકાઓમાં વરસાદ સતત વરસી રહ્યો છે જેને લઇ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી શ્રી અને કલેકટર સાહેબને રજૂઆત કરવામાં અને વહેલી તકે સેટેલાઈટ માધ્યમથી સર્વે થાય તેવી માંગ સાથે માહિતી આપવામાં આવી