કાલાવાડ: શહેરમાં એસટી બસ અનિયમિત અને અમુક બસ બંધ થવાને પગલે ABVP દ્વારા એસટી ડેપો ખાતે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી
Kalavad, Jamnagar | Jul 21, 2025
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલાવડ દ્વારા છેલ્લા કેટલાક દિવસ થયા બસ અનિયમિત છે અને અમુક બસ બંધ છે આ બાબતને ધ્યાનમાં લઇ...