તળાજા ગોપનાથ રોડ પાવઠી ગામ નજીક બે ટુ વ્હીલર નો અકસ્માત સર્જાયો બંને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત માં બે વ્યક્તિઓ ને ઇજા પહોંચી નીતિનભાઇ કનુભાઈ ભેડા ને મોઢાને ભાગે ઇજા થતાં બે દાંત પડી જતા તેમને તળાજા ની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા સામે પક્ષે પાવઠી ગામના એક વ્યક્તિને ઈજા પહોંચી હતી