દાહોદનો ધારાસભ્ય કનૈયાલાલ લીમખેડા ખાતે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતેપહોંચી તેઓએ મંદિરે હનુમાનજી ના દર્શન કરી પૂજા પાઠ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. હતા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મંદિરના મહંત સુરેશદાસજી મહારાજના તેઓએ આશીર્વાદ લીધા હતા પોતાના જન્મદિવસ હોય પ્રથમ માતા પિતાને ત્યારબાદ ભગવાન અને ગુરુના આશીર્વાદ લીધા હતા ભગવાનના