ગાંધીનગર: ડભોઇ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા તમાકુ લેવા વિધાર્થીને મોકલતા મંત્રી પ્રફુલ પાનસરિયાની પ્રતિક્રિયા
Gandhinagar, Gandhinagar | Sep 3, 2025
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા કુમળા બાળકોને તમાકુ-ગુટખા મંગાવાના શરમજનક કૃત્ય...