ભુજ: તાલુકાના નારાણપર-રાવરીમાં પાસાનો દાવ ફેંકતા ચાર ઝડપાયા, પોલીસે ઝડપી કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરી
Bhuj, Kutch | Aug 10, 2025
નારાણપર-રાવરીમાં પાસાનો દાવ ફેંકતા ચાર ઝડપાયા : ભુજ તાલુકાના નારણપર-રાવરીના ઉપલાવાસમાં વોટર સપ્લાય વિસ્તારમાં રસ્તા પર...