પ્રાંતિજ: પ્રાંતિજ બજારમા ગ્રાહકો ની ભીડ જોવા મળી
પ્રાંતિજ બજારમા ગ્રાહકો ની ભીડ જોવા મળી પ્રાંતિજ બજારમાં ગ્રાહકો નો ધસારો જોવા મલ્યો હતો અને ફરસાણ ની દુકાનોથી માંડી ને રેડીમેડ કપડાંઓ શોરૂમમાં , જવેલર્સ ની દુકાનો , કટલરી ની દુકાનો સહિત ફટાકડાં ની દુકાનોમાં ધરાકી જોવાં મળી હતી અને આખાં બજારમાં જયાં જુવો ત્યાં ગ્રાહકોની ભીડ જોવાં મળી હતી તો છેલ્લા બે દિવસ થી અચાનક મંદી નું ગ્રહણ દુર થતાં ગ્રાહકોને જોઇને વેપારીઓમાં ખુશી જોવાં જોવાં મળી હતી તો પ્રાંતિજ બજાર પણ ગ્રાહકોથી કિડીયારા ની જેમ ઉભરાયું