ઉપલેટા: આદર્શ શેરીમાં રહેતા વેપારી સાથે લાખો રૂપિયાની સાયબર ફ્રોડની છતરપિંડી થઈ હોવાની બાબતે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ
Upleta, Rajkot | Jul 21, 2025
ઉપલેટા શહેરની આદર શહેરીમાં રહેતા વ્યાપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની બાબતે વેપારી દ્વારા અજાણી મહિલા સામે...