કામરેજ: લસકાણા ખાતે જલારામ જન્મ જયંતીની ઉજવણી થશે
Kamrej, Surat | Oct 27, 2025 સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સુરત શહેરમાં થવા જઈ રહી છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સુરતના લસકાણા સ્થિત જલારામ ધામ મંદિરે અન્નકૂટ દર્શન, શોભાયાત્રા અને જાહેર ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.