સાયલા: સાયલા તાલુકાના 2500ની વસ્તી ધરાવતા મોરસલ ગામથી સાપર તરફનો 9 કિમી રસ્તો અંદાજે 4 વર્ષથી બિસમાર હાલતમાં જોવા મળે છે
સાયલા તાલુકાના મોરસલ ગામે થી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે 4 વર્ષથી 9 કિમી રસ્તાની હાલતખરાબ 2500ની વસ્તી ધરાવતું ગામ પરેશાન થઈ ગયા છે ચોટીલા, નવી મોરસલ, રાતડકી અને સોનપરી તરફના ગ્રામજનો પરેશાન બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તૂટેલા રસ્તાની રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.આ રસ્તે આવેલા 3-કોઝવે વધુ વરસાદના કારણે અતિ બિસમાર હાલતમાં છે. ત્યારે વાહન ચાલકો માટે કોઝવે ભયજનક હોવાના કારણે ગ્રામજનો વધુ પ