*આવનાર ભવિષ્યની પેઢીને રોગમુક્ત રાખવા માટે અને જમીનને ફળદ્રુપ જ રાખવા માટે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળો: પ્રગતિશીલ ખેડુતશ્રી માનસિંગભાઈ ડામોર* દાહોદ: ચાંદાવાડા ગામના પ્રાકૃતિક ખેડૂતશ્રી માનસિંગભાઈ ડામોર ૨૦૧૭ થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી જેમાં તેઓએ સૌપ્રથમ અડાલજ ખાતે સુભાષ પાલેકર કૃષિ