રાણપુર: મોટીવાવડી ગામે નાનીવાવડી જવાના રસ્તે માલઢોરને ગાડી અડાડતા જોઈને ચલાવવાનું કહેતા 4 લોકોએ ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Ranpur, Botad | Jul 17, 2025
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટીવાવડી ગામેથી નાનીવાવડી જવાના રસ્તે પર માલઢોરને ઈક્કો કાર ગાડી અડાડતા જોઈને ગાડી...