દેવગઢબારીયા: દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ખાતેથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
આજે તારીખ 09/11/2025 રવિવારના રોજ સાંજે 7 કલાકે આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો. દેવગઢ બારિયા કોર્ટના છેલ્લા અઢી વર્ષના ફોજદારી ગુનામાં સજા પડેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.