જૂનાગઢ: મહાનગરપાલિકા ખાતે મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરાઈ, કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા
Junagadh City, Junagadh | Aug 23, 2025
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય સેવાઓને વધુ ગતિ આપવા માટે કુલ આઠ મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવી છે. જેમાં છ...