આણંદ ના પેરોલ ફરલો સ્કોડ સ્ટાફ માણસોએ બાતમી ના આધારે ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા પડતા આરોપી ગ્યાશુદ્દીન કાજી કે જેઓને રહેમતનગર રેલ્વે સ્ટેશન પાસે ભાલેજ ખાતે રહેતા જેઓને આણંદની સામરખા ચોકડી થી ઝડપી પાડી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા