ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષ સ્થાનમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ચીખલી: ઉનાઈ ખાતે ચીખલીના ધારાસભ્યના અધ્યયન સ્થાને ભગવાન ડીસા મુંડાજીની 150 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી - Chikhli News