સિહોર નગરપાલિકા વિસ્તારમાં અમલમાં રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વોર્ડ નં. 7 માં કથિત ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સાથે વોર્ડ નં. 7 ના સામાજિક કાર્યકર પ્રયાગરાજ (રાજ) રાણા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રીને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓની પસંદગી, પ્રક્રિયા તથા અમલ દરમિયાન થયેલી અનિયમિતતાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે કથિત ભ્રષ્ટાચારને લગતા આધાર-પુરાવા રજૂ