દાંતીવાડા: દાંતીવાડા કોલોની ડેમ બાજુથી વિદેશ દારૂ મળી આવ્યો.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તૈ દરમિયાન ફરતા ફરતા દાંતીવાડા કોલોની ડેમ બાજુ આવતા પોલીસને સામેથી એક શિફ્ટ ગાડી આવતી હલન ચલન કરતી આવતી પોલીસે તે ગાડી રોકાવી ચેક કરતા તેમજ ગાડી ચાલક પણ દારૂ પીધેલી હાલતમાં તેમજ પોલીસ તેની ગાડીમાં તપાસ કરતા અને તેના પેન્ટના ખિસ્સામાંથી એક વિદેશી દારૂની બોટલ મળી આવી તેમજ પોલીસે ગાડી ચાલેક સામે ગુનો દાખલ કરી અને કુલ મુદ્દા માલ ની વાત કરીએ તો 310 રૂપિયાનો વિદ