ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી , ગાંધીનગરના સહયોગથી આપણા દેશના ગોરવ એવા લોખંડી પુરૂષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી ઉજવવાના ભાગ સ્વરૂપે તારીખ : ૨૩/૦૧૨/૨૦૨૫ને મંગળવારના રોજ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે તેમના જીવન ચરિત્ર ઉપર એક અદભુત નાટક પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી જેમાં ગુજરાતી રંગમંચના અનેક કલાકરોની ટીમ આવેલ હતી તેઓએ પોતાની આગવી કળાથી સરદાર પટેલના જીવન ચરિત્રને અદભુત રીતે યુવાન વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી હતી. સમગ્ર નાટકનું