સુબીર: તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુરણા ખાતે આયોજિત 'સૃષ્ટિ સંચાલનની સત્ય સનાતન સંસ્કૃતિ સપ્તાહ' સંપન્ન.
Subir, The Dangs | Aug 25, 2025
શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમા વાસુરણા સહિત આજુ બાજુના અલગ અલગ ગામોમાંથી ભજન મંડળી દ્વારા ભજન, સત્સંગ, હરિપાઠનુ આયોજન...