કેશોદ: કેશોદના નિવૃત્ત નાયબ મામલતદાર એ કર્યો આપઘાત.કેશોદના રાજમહેલના કૂવામાંથી મળ્યો મૃતદેહ.
કેશોદના નિવૃત્ત નાયબ મામલતદાર એ કર્યો આપઘાત.કેશોદના રાજમહેલના કૂવામાંથી મળ્યો મૃતદેહ.બીમારીથી કંટાળી આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણસમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે.ફાયર ની ટીમ દ્વારા મૃતદેહને બહાર કઢાયો.કેશોદ પોલીસ દ્વારા તપાસ શરૂ