માણાવદર: ના સમેગા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલાના પરિવારને ૪ લાખનો ચેક અર્પણ કરતા ધારાસભ્ય અરવિદભાઈ
Manavadar, Junagadh | Aug 31, 2025
માણાવદર તાલુકાના સમેગા ગામ ખાતે તાજેતરમાં ભારે વરસાદને લઈને વીજળી પડવાના કારણે અક્ષયભાઈ કનુભાઈ મારું(૨૫ વર્ષ) અવસાન...