રાજકોટ પૂર્વ: રાજકોટમાં સમન્વય હાઈટ્સમાં છરી સાથે ધમાલનો વિડિયો વાયરલ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસથી દિવસ કથિત બનતી જાય છે ત્યારે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે સમન્વય હાઈટ્સમાં છરી સાથે ધમાલનો વિડિયો વાયરલ થયો છે વાત કરવામાં આવે તો શહેરના ભગવતી પરામાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે