ગણદેવી: અજરાઈ ખાતે ગ્રામ પંચાયત અને નર્સરીની કલેકટરે લીધી મુલાકાત
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અજરાઇ ગામ ખાતે ગ્રામ પંચાયત અને નર્સરીની કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવી. વિવિધ પુસ્તકોની ચકાસણી કર્યા બાદ ગ્રામ પંચાયત અને નર્સરીની મુલાકાત લેવામાં આવી. જેમાં જરૂરી જણાવતા સૂચનો કર્યા.