આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ બપોરે 1 કલાકે LCB પોલીસે આપેલ માહિતી અનુસાર પ્લાસ્ટિક ના રોલ ની આડ મા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો.અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર થી ઝડપી પાડયો દારૂ.દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 1,35,59,298 કરોડનો દારૂ ઝડપી પાડયો.પોલીસે મધ્યપ્રદેશના 2 આરોપીની ધરપકડ કરી કુલ 1,55,70,798નો કુલ મુદામાલ જપ્ત કરાયો.