નવસારી: આઠમના દિવસે આશાપુરી મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ધારાસભ્ય આરસી પટેલ ઉપસ્થિત રહ્યા
પવિત્ર આઠમના દિવસે આજે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ધારાસભ્ય આરસી પટેલ પર ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું અને સાચા અર્થમાં આઠમના પવિત્ર દિવસની ઉજવણી કરી હતી.