મહુવા: મહુવા ને મળશે કન્ટેનર ઉદ્યોગનો લાભ: ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ
મહુવા બ્રેકિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75 માં જન્મદિવસ નિમિત્તે ભાવનગરને મળશે વિકાસની વણઝાર મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે કરી જાહેરાત મહુવા ને મળશે કન્ટેનર ઉદ્યોગનો લાભ ટ્રાન્સપોર્ટેશન સલામત અને સસ્તું થવા જઈ રહ્યું છે રીપોર્ટર-સંદીપ સોની