વંથળી: સાવજ ડેરીમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની પૂજા અર્ચના કરાઈ,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Vanthali, Junagadh | Aug 27, 2025
આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ સાવજ ડેરી ખાતે ગણેશજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ તકે ડેરીના ચેરમેન...