દાહોદ: દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સરકારી કન્યા છાત્રાલય ખાતે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
Dohad, Dahod | Sep 26, 2025 દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા આયુર્વેદ કચેરી દાહોદના સંયુકત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ અને સ્વસ્થ નારી સશકત પરિવાર અંતર્ગત સરકારી કન્યા છાત્રાલય દાહોદ ખાતે યોજાયો કાર્યક્રમ યોજાયો