મહુવા તાલુકાના વાંસકુઈ તેમજ અન્ય ગામડાઓમાંથી પસાર થતી મુખ્ય મોટી નહેરમાં હાલ નવા નાળાનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે નહેરમાં હાલ પાણી છોડવાનું બંધ હોય ત્યારે તંત્ર દ્વારા મસમોટા સાધનો થી વર્ષો જૂના કાદવ કીચડ સેવાળ જેવા અવરોધક કચરાની ની સાફ સફાઈ પુરજોશમાં ચાલુ કરી દેવાતા વાંસકુઈ ગામે પેટી પુલ નજીક અત્યાર સુધીમાં અનેક પ્રકારની ગંદકીની દુર્ગંધ થી ત્રાહિમામ પકોરી ઉઠેલાં સ્થાનિકો એ અને વખત વહીવટી તંત્ર ને આ બાબતે જાણ કરી હતી.