ખેરગામ સહિત તાલુકાના આદિવાસી અગ્રણીઓએ ખેરગામ બિરસા મુંડા સર્કલ ઉપર સ્થાપિત બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર કરી બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરી હતી.
ખેરગામ: ખેરગામ સહિત તાલુકાના આદિવાસી અગ્રણીઓએ ખેરગામ બિરસા મુંડા સર્કલ ઉપર સ્થાપિત બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર - Khergam News