સુબીર: બરોડા ગુજરાત ગ્રામિણ બેંક સાપુતારા શાખા દ્વારા PMJJBY યોજના અંતર્ગત રૂપિયા બે લાખની સહાય મળી
Subir, The Dangs | Aug 27, 2025
વિમાની રકમ રૂપિયા બે લાખ તેઓના ખાતામાં જમા થતાં જ પરિવારને આર્થિક સહારો મળ્યો. શ્રીમતી મંદાબેનને બે સંતાન છે – પુત્રી...